ગીતશાસ્ત્ર ૫૫:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+ ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+ પણ હું તો તમારા પર ભરોસો રાખીશ. નીતિવચનો ૧૦:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ યહોવાનો ડર આયુષ્ય વધારે છે,+પણ મૂર્ખનાં વર્ષો ઓછાં કરવામાં આવશે.+
૨૩ હે ભગવાન, દુષ્ટોને તમે ઊંડા ખાડામાં નાખી દેશો.+ ખૂની અને કપટી માણસો પોતાની અડધી જિંદગી પણ નહિ જોઈ શકે.+ પણ હું તો તમારા પર ભરોસો રાખીશ.