નીતિવચનો ૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ બુદ્ધિ સૌથી મહત્ત્વની છે,+ એટલે એ પ્રાપ્ત કર,ભલે તું ગમે એ મેળવે, પણ સમજણ મેળવવાનું ચૂકતો નહિ.+ સભાશિક્ષક ૭:૧૧, ૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ બુદ્ધિની સાથે સાથે વારસો મળે તો એ સારી વાત છે. બુદ્ધિથી એ બધાને ફાયદો થાય છે, જેઓ દિવસનો પ્રકાશ જુએ* છે. ૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+
૧૧ બુદ્ધિની સાથે સાથે વારસો મળે તો એ સારી વાત છે. બુદ્ધિથી એ બધાને ફાયદો થાય છે, જેઓ દિવસનો પ્રકાશ જુએ* છે. ૧૨ જેમ પૈસા રક્ષણ આપે છે,+ તેમ બુદ્ધિ પણ રક્ષણ આપે છે.+ પણ જ્ઞાન અને બુદ્ધિનો ફાયદો એ છે કે તેઓ પોતાના માલિકનો જીવ બચાવે છે.+