-
ગીતોનું ગીત ૫:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ હું મારા પ્રેમી માટે બારણું ખોલવા ઊઠી;
બારણાની સાંકળ પર
મારા હાથમાંથી બોળ ટપકતું હતું,
મારી આંગળીઓમાંથી બોળનું તેલ રેલાતું હતું.
-