-
યહોશુઆ ૩:૧૫, ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૫ કરારકોશ ઊંચકનારા યાજકો યર્દન પાસે પહોંચ્યા (હવે કાપણીના સર્વ દિવસોમાં યર્દનના બંને કાંઠા પાણીથી છલકાતા હતા).+ તેઓએ પોતાના પગ પાણીમાં મૂક્યા કે તરત ૧૬ ઉપરથી વહેતું પાણી અટકી ગયું. એ પાણી દૂર આદમ શહેર આગળ, સારથાન પાસે દીવાલની* જેમ થંભી ગયું. બાકીનું પાણી અરાબાહ સમુદ્રમાં, એટલે કે ખારા સમુદ્રમાં* વહી ગયું. આમ નદીનું પાણી અટકી ગયું અને લોકો એને પાર કરીને યરીખો પાસે ગયા.
-