યશાયા ૬:૯, ૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેમણે જવાબ આપ્યો: “જા, મારા લોકોને કહે,‘તમે અનેક વાર સાંભળશો,પણ કંઈ સમજશો નહિ. તમે અનેક વાર જોશો,પણ તમને કંઈ સૂઝશે નહિ.’+ ૧૦ તેઓનાં હૃદય કઠણ કરી દે,+તેઓના કાન બહેરા કરી નાખ+અને તેઓની આંખો બંધ કરી દે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ,કાનથી સાંભળે નહિ,હૃદયથી સમજે નહિઅને પાછા ફરે નહિ કે તેઓ સાજા થાય.”+ યશાયા ૪૨:૧૮, ૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ ઓ બહેરાઓ, સાંભળો. ઓ આંધળાઓ, જુઓ અને ધ્યાન આપો.+ ૧૯ મારા સેવક* સિવાય બીજો કોણ આંધળો છે? મારો સંદેશો લઈ જનારા જેવો બીજો કોણ બહેરો છે? મેં જેને ઇનામ આપ્યું છે, એના જેવો બીજો કોણ આંધળો છે? યહોવાના સેવક જેવો બીજો કોણ આંધળો છે?+
૯ તેમણે જવાબ આપ્યો: “જા, મારા લોકોને કહે,‘તમે અનેક વાર સાંભળશો,પણ કંઈ સમજશો નહિ. તમે અનેક વાર જોશો,પણ તમને કંઈ સૂઝશે નહિ.’+ ૧૦ તેઓનાં હૃદય કઠણ કરી દે,+તેઓના કાન બહેરા કરી નાખ+અને તેઓની આંખો બંધ કરી દે. એ માટે કે તેઓ પોતાની આંખોથી જુએ નહિ,કાનથી સાંભળે નહિ,હૃદયથી સમજે નહિઅને પાછા ફરે નહિ કે તેઓ સાજા થાય.”+
૧૮ ઓ બહેરાઓ, સાંભળો. ઓ આંધળાઓ, જુઓ અને ધ્યાન આપો.+ ૧૯ મારા સેવક* સિવાય બીજો કોણ આંધળો છે? મારો સંદેશો લઈ જનારા જેવો બીજો કોણ બહેરો છે? મેં જેને ઇનામ આપ્યું છે, એના જેવો બીજો કોણ આંધળો છે? યહોવાના સેવક જેવો બીજો કોણ આંધળો છે?+