યશાયા ૪૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ “લાચાર અને ગરીબ લોકો પાણી માટે તલપે છે, પણ પાણી નથી. તેઓની જીભ તરસથી સુકાઈ ગઈ છે.+ હું યહોવા તેઓનો પોકાર સાંભળીશ.+ હું ઇઝરાયેલનો ઈશ્વર તેઓને પડતા મૂકીશ નહિ.+ યર્મિયા ૩૧:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તેઓ રડતાં રડતાં આવશે.+ તેઓ દયાની ભીખ માંગશે ત્યારે હું તેઓને દોરી લાવીશ. હું તેઓને પાણીનાં ઝરણાં પાસે લઈ જઈશ.+ હું તેઓને સપાટ રસ્તે ચલાવીશ, જેથી તેઓ ઠોકર ન ખાય. કેમ કે હું ઇઝરાયેલનો પિતા છું અને એફ્રાઈમ મારો પ્રથમ જન્મેલો* દીકરો છે.”+
૧૭ “લાચાર અને ગરીબ લોકો પાણી માટે તલપે છે, પણ પાણી નથી. તેઓની જીભ તરસથી સુકાઈ ગઈ છે.+ હું યહોવા તેઓનો પોકાર સાંભળીશ.+ હું ઇઝરાયેલનો ઈશ્વર તેઓને પડતા મૂકીશ નહિ.+
૯ તેઓ રડતાં રડતાં આવશે.+ તેઓ દયાની ભીખ માંગશે ત્યારે હું તેઓને દોરી લાવીશ. હું તેઓને પાણીનાં ઝરણાં પાસે લઈ જઈશ.+ હું તેઓને સપાટ રસ્તે ચલાવીશ, જેથી તેઓ ઠોકર ન ખાય. કેમ કે હું ઇઝરાયેલનો પિતા છું અને એફ્રાઈમ મારો પ્રથમ જન્મેલો* દીકરો છે.”+