યશાયા ૪૩:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવા કહે છે: “તમે મારા સાક્ષી છો.+ હા, તમે મારા સેવક છો, જેઓને મેં પસંદ કર્યા છે,+જેથી તમે મને ઓળખો, મારામાં ભરોસો મૂકો*અને સમજો કે હું એ જ ઈશ્વર છું.+ મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથીઅને મારા પછી કોઈ થવાનો નથી.+
૧૦ યહોવા કહે છે: “તમે મારા સાક્ષી છો.+ હા, તમે મારા સેવક છો, જેઓને મેં પસંદ કર્યા છે,+જેથી તમે મને ઓળખો, મારામાં ભરોસો મૂકો*અને સમજો કે હું એ જ ઈશ્વર છું.+ મારા પહેલાં કોઈ ઈશ્વર થયો નથીઅને મારા પછી કોઈ થવાનો નથી.+