હઝકિયેલ ૨૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+
૯ પણ મારા નામને લીધે મેં એમ ન કર્યું, જેથી તેઓ જે પ્રજાઓમાં રહેતા હતા તેઓમાં મારું નામ બદનામ ન થાય.+ હું તેઓને* જ્યારે ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવ્યો, ત્યારે મેં એ પ્રજાઓની સામે તેઓને* મારી ઓળખ આપી.+