યશાયા ૬:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!+ તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરાઈ ગઈ છે.” પ્રકટીકરણ ૪:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ એ ચાર કરૂબોને છ છ પાંખો હતી. પાંખો પર આગળ અને પાછળ બધી બાજુ આંખો જ આંખો હતી.+ તેઓ રાત-દિવસ કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,*+ જે હતા, જે છે અને જે આવે છે.”+
૩ તેઓ એકબીજાને પોકારીને કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે, સૈન્યોના ઈશ્વર યહોવા!+ તેમના ગૌરવથી આખી પૃથ્વી ભરાઈ ગઈ છે.”
૮ એ ચાર કરૂબોને છ છ પાંખો હતી. પાંખો પર આગળ અને પાછળ બધી બાજુ આંખો જ આંખો હતી.+ તેઓ રાત-દિવસ કહેતા હતા: “પવિત્ર, પવિત્ર, પવિત્ર છે સર્વશક્તિમાન ઈશ્વર યહોવા,*+ જે હતા, જે છે અને જે આવે છે.”+