નીતિવચનો ૨૩:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ જેઓ વધારે પડતો દારૂ પીએ છે+અને માંસના ખાઉધરા છે,+ તેઓના જેવો બનીશ નહિ.* નીતિવચનો ૩૧:૪, ૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ લમુએલ, દ્રાક્ષદારૂ પીવો રાજાઓને શોભતું નથી,“મારો દારૂ ક્યાં છે?” એવું પૂછવું અધિકારીઓને શોભતું નથી.+ ૫ એવું ન થાય કે તેઓ દ્રાક્ષદારૂ પીએ અને કાયદા-કાનૂન ભૂલી જાયઅને દીન-દુખિયાને અન્યાય કરે.*
૪ લમુએલ, દ્રાક્ષદારૂ પીવો રાજાઓને શોભતું નથી,“મારો દારૂ ક્યાં છે?” એવું પૂછવું અધિકારીઓને શોભતું નથી.+ ૫ એવું ન થાય કે તેઓ દ્રાક્ષદારૂ પીએ અને કાયદા-કાનૂન ભૂલી જાયઅને દીન-દુખિયાને અન્યાય કરે.*