યર્મિયા ૬:૧૩, ૧૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+ પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+ ૧૪ જરાય શાંતિ નથી,છતાં તેઓ કહે છે, ‘શાંતિ છે! શાંતિ છે!’ એવું કહીને તેઓ મારા લોકોના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+ હઝકિયેલ ૧૩:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ ઇઝરાયેલના પ્રબોધકો હવે નથી રહ્યા. તેઓ યરૂશાલેમ માટે ભવિષ્યવાણી કરતા હતા અને શાંતિનાં દર્શનો જોતા હતા, જ્યારે કે ક્યાંય શાંતિ ન હતી,”’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.
૧૩ “નાનાથી લઈને મોટા સુધી, બધા બેઈમાની કરીને કમાય છે.+ પ્રબોધકથી લઈને યાજક સુધી, બધા છેતરપિંડી કરે છે.+ ૧૪ જરાય શાંતિ નથી,છતાં તેઓ કહે છે, ‘શાંતિ છે! શાંતિ છે!’ એવું કહીને તેઓ મારા લોકોના ઘા* બસ ઉપર ઉપરથી રૂઝવે છે.+
૧૬ ઇઝરાયેલના પ્રબોધકો હવે નથી રહ્યા. તેઓ યરૂશાલેમ માટે ભવિષ્યવાણી કરતા હતા અને શાંતિનાં દર્શનો જોતા હતા, જ્યારે કે ક્યાંય શાંતિ ન હતી,”’+ એવું વિશ્વના માલિક યહોવા કહે છે.