-
હઝકિયેલ ૧૮:૭, ૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૭ તે કોઈની સાથે ખરાબ વહેવાર કરતો નથી,+ પણ દેવાદારે ગીરવે મૂકેલી વસ્તુ પાછી આપી દે છે.+ તે કોઈને લૂંટતો નથી,+ પણ પોતાનો ખોરાક ભૂખ્યાને આપી દે છે.+ જેની પાસે કપડાં ન હોય તેને શરીર ઢાંકવા તે કપડાં આપે છે.+ ૮ તે પોતાના પૈસા વ્યાજે આપતો નથી કે એમાંથી ફાયદો ઉઠાવતો નથી.+ તે અન્યાય કરતો નથી.+ બે માણસો વચ્ચે તે અદ્દલ ઇન્સાફ કરે છે.+
-