માલાખી ૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “પૂર્વથી પશ્ચિમ સુધી* બધી પ્રજાઓમાં મારા નામનો જયજયકાર થશે.+ દરેક જગ્યાએ બલિદાનો ચઢાવવામાં આવશે.* મારા નામે અર્પણો, શુદ્ધ ભેટો ચઢાવવામાં આવશે, કેમ કે બધી પ્રજાઓ મારા નામનો મહિમા ગાશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.
૧૧ “પૂર્વથી પશ્ચિમ સુધી* બધી પ્રજાઓમાં મારા નામનો જયજયકાર થશે.+ દરેક જગ્યાએ બલિદાનો ચઢાવવામાં આવશે.* મારા નામે અર્પણો, શુદ્ધ ભેટો ચઢાવવામાં આવશે, કેમ કે બધી પ્રજાઓ મારા નામનો મહિમા ગાશે,”+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.