-
યશાયા ૪૯:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તારા પર જુલમ કરનારને હું તેનું પોતાનું માંસ ખવડાવીશ.
જાણે શરાબ પીધો હોય એમ તેઓ પોતાનું લોહી પીને મસ્ત બનશે.
બધા લોકોએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
-