ઉત્પત્તિ ૪૯:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+ યશાયા ૪૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પ્રજાઓને દેખાય એમ મારો હાથ ઊંચો કરીશ. હું લોકોને દેખાય એમ મારી નિશાની* ઊંચી કરીશ.+ તેઓ તારા દીકરાઓને ગોદમાં ઊંચકી લાવશે. તારી દીકરીઓને પોતાના ખભા પર બેસાડી લાવશે.+ યશાયા ૬૨:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ બહાર જાઓ, દરવાજામાંથી બહાર જાઓ. લોકો માટે રસ્તો તૈયાર કરો.+ બાંધો, રાજમાર્ગ બાંધો. પથ્થરો હટાવી દો.+ લોકો માટે નિશાની* ઊભી કરો.+
૧૦ શીલોહ* ન આવે ત્યાં સુધી+ યહૂદામાંથી રાજદંડ* ખસશે નહિ+ અને તેની પાસેથી શાસકની છડી* જતી રહેશે નહિ. લોકો તેને જરૂર આધીન રહેશે.+
૨૨ વિશ્વના માલિક યહોવા કહે છે: “જુઓ, હું પ્રજાઓને દેખાય એમ મારો હાથ ઊંચો કરીશ. હું લોકોને દેખાય એમ મારી નિશાની* ઊંચી કરીશ.+ તેઓ તારા દીકરાઓને ગોદમાં ઊંચકી લાવશે. તારી દીકરીઓને પોતાના ખભા પર બેસાડી લાવશે.+
૧૦ બહાર જાઓ, દરવાજામાંથી બહાર જાઓ. લોકો માટે રસ્તો તૈયાર કરો.+ બાંધો, રાજમાર્ગ બાંધો. પથ્થરો હટાવી દો.+ લોકો માટે નિશાની* ઊભી કરો.+