-
યર્મિયા ૫૧:૨૭, ૨૮પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૭ “હુમલો કરવા દેશમાં નિશાની* ઊભી કરો.+
પ્રજાઓમાં રણશિંગડું વગાડો.
તેની વિરુદ્ધ લડવા પ્રજાઓ તૈયાર કરો,*
અરારાટ,+ મિન્ની અને આશ્કેનાઝનાં+ રાજ્યોને ભેગાં કરો,
સૈનિકોની ભરતી કરવા અધિકારી ઠરાવો.
તેના પર તીડોનાં* ઝુંડની જેમ ઘોડાઓ મોકલો.
૨૮ તેની વિરુદ્ધ લડવા પ્રજાઓ તૈયાર કરો.*
માદાયના રાજાઓ,+ રાજ્યપાલો, ઉપઅધિકારીઓ
અને તેની સત્તા નીચેના દેશોને ભેગા કરો.
-