ઉત્પત્તિ ૧૦:૨, ૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ યાફેથના દીકરાઓ ગોમેર,+ માગોગ,+ માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા. ૩ ગોમેરના દીકરાઓ આશ્કેનાઝ,+ રીફાથ અને તોગાર્માહ+ હતા. યર્મિયા ૫૦:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ જો! ઉત્તરથી એક પ્રજા આવે છે. પૃથ્વીના છેડાથી+ એક મહાન દેશ અને મોટા મોટા રાજાઓને+ ઊભા કરવામાં આવશે.
૨ યાફેથના દીકરાઓ ગોમેર,+ માગોગ,+ માદાય, યાવાન, તુબાલ,+ મેશેખ+ અને તીરાસ+ હતા. ૩ ગોમેરના દીકરાઓ આશ્કેનાઝ,+ રીફાથ અને તોગાર્માહ+ હતા.
૪૧ જો! ઉત્તરથી એક પ્રજા આવે છે. પૃથ્વીના છેડાથી+ એક મહાન દેશ અને મોટા મોટા રાજાઓને+ ઊભા કરવામાં આવશે.