યર્મિયા ૫૦:૧૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૫ ચારે બાજુથી તેની વિરુદ્ધ યુદ્ધનો પોકાર કરો. તેણે ઘૂંટણ ટેકવી દીધાં છે.* તેના સ્તંભો પડી ગયા છે, તેના કોટ તૂટી ગયા છે,+કેમ કે યહોવાએ બદલો લીધો છે.+ તમે તેની પાસેથી બદલો લો. તેણે જે કર્યું છે, એવું જ તેની સાથે કરો.+
૧૫ ચારે બાજુથી તેની વિરુદ્ધ યુદ્ધનો પોકાર કરો. તેણે ઘૂંટણ ટેકવી દીધાં છે.* તેના સ્તંભો પડી ગયા છે, તેના કોટ તૂટી ગયા છે,+કેમ કે યહોવાએ બદલો લીધો છે.+ તમે તેની પાસેથી બદલો લો. તેણે જે કર્યું છે, એવું જ તેની સાથે કરો.+