યર્મિયા ૫૦:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ એ દિવસે તેના યુવાનો ચોકમાં માર્યા જશે+ અને તેના બધા સૈનિકોનો નાશ થશે,”* એવું યહોવા કહે છે. યર્મિયા ૫૧:૩, ૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ બાબેલોનના તીરંદાજો ધનુષ્ય વાપરશે નહિ. તેના સૈનિકો બખ્તર પહેરીને ઊભા રહેશે નહિ. તમે તેના યુવાનોને જરાય દયા બતાવશો નહિ.+ તેની સેનામાંથી કોઈને જીવતા રહેવા દેશો નહિ. ૪ ખાલદીઓના દેશમાં તેઓ માર્યા જશે,તેની ગલીઓમાં વીંધાઈને નીચે પડશે.+
૩ બાબેલોનના તીરંદાજો ધનુષ્ય વાપરશે નહિ. તેના સૈનિકો બખ્તર પહેરીને ઊભા રહેશે નહિ. તમે તેના યુવાનોને જરાય દયા બતાવશો નહિ.+ તેની સેનામાંથી કોઈને જીવતા રહેવા દેશો નહિ. ૪ ખાલદીઓના દેશમાં તેઓ માર્યા જશે,તેની ગલીઓમાં વીંધાઈને નીચે પડશે.+