યર્મિયા ૨:૨૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૦ ‘વર્ષો પહેલાં મેં તારી ઝૂંસરી* ભાંગી નાખી+અને તારાં બંધનો છોડી નાખ્યાં. પણ તેં કહ્યું: “હું તમને ભજવાની નથી.” દરેક ઊંચી ટેકરી પર અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે+તું ફેલાઈને પડી રહેતી અને વેશ્યાનું કામ કરતી.+
૨૦ ‘વર્ષો પહેલાં મેં તારી ઝૂંસરી* ભાંગી નાખી+અને તારાં બંધનો છોડી નાખ્યાં. પણ તેં કહ્યું: “હું તમને ભજવાની નથી.” દરેક ઊંચી ટેકરી પર અને દરેક ઘટાદાર વૃક્ષ નીચે+તું ફેલાઈને પડી રહેતી અને વેશ્યાનું કામ કરતી.+