-
હઝકિયેલ ૬:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ ધિક્કારપાત્ર મૂર્તિઓને ખુશ કરવા જ્યાં જ્યાં તેઓ સુગંધી અર્પણો* ચઢાવતા હતા,+ ત્યાં ત્યાં તેઓનાં મડદાં રઝળશે. તેઓની મૂર્તિઓ આગળ, વેદીઓની આસપાસ,+ દરેક ઊંચા ડુંગર પર, પહાડોના દરેક શિખર પર, ઘટાદાર વૃક્ષો નીચે અને મોટાં મોટાં ઝાડની ડાળીઓ નીચે તેઓનાં મડદાં પડ્યાં રહેશે. તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.+
-