પ્રકટીકરણ ૩:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ “ફિલાદેલ્ફિયા મંડળના દૂતને લખ: જે પવિત્ર છે,+ જે સત્ય છે,+ જેની પાસે દાઉદની ચાવી છે,+ જે ખોલે છે જેથી કોઈ એને બંધ કરશે નહિ અને જે બંધ કરે છે જેથી કોઈ એને ખોલશે નહિ, તે આમ કહે છે:
૭ “ફિલાદેલ્ફિયા મંડળના દૂતને લખ: જે પવિત્ર છે,+ જે સત્ય છે,+ જેની પાસે દાઉદની ચાવી છે,+ જે ખોલે છે જેથી કોઈ એને બંધ કરશે નહિ અને જે બંધ કરે છે જેથી કોઈ એને ખોલશે નહિ, તે આમ કહે છે: