૨ રાજાઓ ૨૧:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ હું યરૂશાલેમને એ માપદોરીથી માપીશ,+ જેનાથી સમરૂનને માપ્યું હતું.+ હું યરૂશાલેમને એ માપવાના સાધનથી* માપીશ, જેનાથી આહાબના કુટુંબને માપ્યું હતું.+ હું યરૂશાલેમનો એવો સફાયો કરી નાખીશ કે જાણે કોઈ વાટકો સાફ કરીને લૂછી નાખે અને ઊંધો વાળી દે.+
૧૩ હું યરૂશાલેમને એ માપદોરીથી માપીશ,+ જેનાથી સમરૂનને માપ્યું હતું.+ હું યરૂશાલેમને એ માપવાના સાધનથી* માપીશ, જેનાથી આહાબના કુટુંબને માપ્યું હતું.+ હું યરૂશાલેમનો એવો સફાયો કરી નાખીશ કે જાણે કોઈ વાટકો સાફ કરીને લૂછી નાખે અને ઊંધો વાળી દે.+