યશાયા ૧૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ એ દિવસે યહોવા ફરીથી, બીજી વાર પોતાનો હાથ લંબાવશે અને પોતાના લોકોને પાછા લઈ આવશે. તે આશ્શૂર,+ ઇજિપ્ત,+ પાથ્રોસ,+ કૂશ,*+ એલામ,+ શિનઆર,* હમાથ અને દરિયાના ટાપુઓ પાસેથી પોતાના બચી ગયેલા લોકો પાછા મેળવશે.+ યશાયા ૬૦:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ટાપુઓ મારા પર આશા રાખશે.+ તાર્શીશનાં વહાણો સૌથી આગળ આવે છે,તેઓ તારા દીકરાઓને દૂર દૂરથી લાવે છે,+સાથે સાથે સોનું-ચાંદી પણ લાવે છે. તેઓ યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના નામને લીધે આવે છે. તે તને ગૌરવ આપશે.+
૧૧ એ દિવસે યહોવા ફરીથી, બીજી વાર પોતાનો હાથ લંબાવશે અને પોતાના લોકોને પાછા લઈ આવશે. તે આશ્શૂર,+ ઇજિપ્ત,+ પાથ્રોસ,+ કૂશ,*+ એલામ,+ શિનઆર,* હમાથ અને દરિયાના ટાપુઓ પાસેથી પોતાના બચી ગયેલા લોકો પાછા મેળવશે.+
૯ ટાપુઓ મારા પર આશા રાખશે.+ તાર્શીશનાં વહાણો સૌથી આગળ આવે છે,તેઓ તારા દીકરાઓને દૂર દૂરથી લાવે છે,+સાથે સાથે સોનું-ચાંદી પણ લાવે છે. તેઓ યહોવા તારા ઈશ્વર, ઇઝરાયેલના પવિત્ર ઈશ્વરના નામને લીધે આવે છે. તે તને ગૌરવ આપશે.+