-
૧ રાજાઓ ૯:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ પણ જો તમે લોકો અને તમારા દીકરાઓ મારા માર્ગે ચાલવાનું છોડી દેશો, મારી આજ્ઞાઓ અને મારા નિયમો નહિ પાળો અને બીજા દેવોની પૂજા કરીને નમન કરશો,+ ૭ તો મેં ઇઝરાયેલીઓને જે દેશ આપ્યો છે, એમાંથી તેઓનો નાશ કરીશ.+ મેં મારા નામને મહિમા આપવા જે મંદિર પવિત્ર કર્યું છે, એને મારી નજર આગળથી દૂર કરીશ.+ લોકો ઇઝરાયેલીઓને ધિક્કારશે* અને તેઓની મજાક ઉડાવશે.+
-