યશાયા ૧૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ હા, વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવાએ વિનાશ નક્કી કર્યો છે,જે આખા દેશ પર આવી પડશે.+ યશાયા ૨૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ જુઓ! યહોવા દેશને* ખાલી કરી નાખે છે, એને ઉજ્જડ કરી નાખે છે.+ તે એને ઊથલાવી નાખે છે,+ એના લોકોને વિખેરી નાખે છે.+
૨૪ જુઓ! યહોવા દેશને* ખાલી કરી નાખે છે, એને ઉજ્જડ કરી નાખે છે.+ તે એને ઊથલાવી નાખે છે,+ એના લોકોને વિખેરી નાખે છે.+