૨ કાળવૃત્તાંત ૧૬:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ યહોવાની નજર આખી પૃથ્વી પર ફરતી રહે છે.+ તે જુએ છે કે કોણ પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે,+ જેથી તેઓને મદદ કરીને પોતાની શક્તિ બતાવી આપે.* પણ તમે ભારે મૂર્ખામી કરી છે. હવેથી તમારી સામે લડાઈઓ ચાલતી રહેશે.”+ ૧ પિતર ૩:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+
૯ યહોવાની નજર આખી પૃથ્વી પર ફરતી રહે છે.+ તે જુએ છે કે કોણ પૂરા દિલથી તેમની ભક્તિ કરે છે,+ જેથી તેઓને મદદ કરીને પોતાની શક્તિ બતાવી આપે.* પણ તમે ભારે મૂર્ખામી કરી છે. હવેથી તમારી સામે લડાઈઓ ચાલતી રહેશે.”+
૧૨ કેમ કે યહોવાની* નજર નેક* લોકો પર છે, તેઓની અરજો તે કાને ધરે છે.+ પણ યહોવા* ખરાબ કામો કરનારાઓની વિરુદ્ધ છે.”+