યશાયા ૩૭:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ રાબશાકેહના શબ્દો યહોવા તમારા ઈશ્વર સાંભળે. તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની મશ્કરી કરવા તેને મોકલ્યો છે.+ યહોવા તમારા ઈશ્વર તેનાં મહેણાં સાંભળીને તેની સામે બદલો વાળે. હવે દેશમાં બચી ગયેલા લોકો+ માટે તમે પ્રાર્થના કરો.’”+
૪ રાબશાકેહના શબ્દો યહોવા તમારા ઈશ્વર સાંભળે. તેના માલિક આશ્શૂરના રાજાએ જીવતા ઈશ્વરની મશ્કરી કરવા તેને મોકલ્યો છે.+ યહોવા તમારા ઈશ્વર તેનાં મહેણાં સાંભળીને તેની સામે બદલો વાળે. હવે દેશમાં બચી ગયેલા લોકો+ માટે તમે પ્રાર્થના કરો.’”+