નિર્ગમન ૭:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ યહોવાએ પછી મૂસાને કહ્યું: “હું તને રાજા માટે ઈશ્વર જેવો બનાવું છું* અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક* થશે.+ ૨ હું તને જે કંઈ કહું છું, એ બધું તું હારુનને કહેજે. હારુન તારા વતી રાજા સાથે વાત કરશે અને રાજા તેના દેશમાંથી ઇઝરાયેલીઓને જવા દેશે.
૭ યહોવાએ પછી મૂસાને કહ્યું: “હું તને રાજા માટે ઈશ્વર જેવો બનાવું છું* અને તારો ભાઈ હારુન તારો પ્રબોધક* થશે.+ ૨ હું તને જે કંઈ કહું છું, એ બધું તું હારુનને કહેજે. હારુન તારા વતી રાજા સાથે વાત કરશે અને રાજા તેના દેશમાંથી ઇઝરાયેલીઓને જવા દેશે.