-
પુનર્નિયમ ૨૮:૨૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૬ તમારી લાશો આકાશનાં પક્ષીઓનો અને પૃથ્વીનાં પ્રાણીઓનો ખોરાક બનશે અને તેઓને ડરાવીને ભગાડી મૂકનાર કોઈ નહિ હોય.+
-
-
ગીતશાસ્ત્ર ૭૯:૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ તેઓએ તમારા ભક્તોનાં શબ આકાશનાં પક્ષીઓને ખાવાં આપી દીધાં છે;
તમારા વફાદાર જનોનું માંસ પૃથ્વીનાં જંગલી પ્રાણીઓને ખાવા આપી દીધું છે.+
-