યર્મિયા ૩૮:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ અધિકારીઓએ રાજાને કહ્યું: “આ માણસને મારી નંખાવો.+ કેમ કે આવી વાતો કહીને તે આ શહેરમાં બચી ગયેલા સૈનિકોની અને બધા લોકોની હિંમત તોડી રહ્યો છે.* આ માણસ લોકોનું ભલું નહિ, પણ નુકસાન ચાહે છે.”
૪ અધિકારીઓએ રાજાને કહ્યું: “આ માણસને મારી નંખાવો.+ કેમ કે આવી વાતો કહીને તે આ શહેરમાં બચી ગયેલા સૈનિકોની અને બધા લોકોની હિંમત તોડી રહ્યો છે.* આ માણસ લોકોનું ભલું નહિ, પણ નુકસાન ચાહે છે.”