૨ રાજાઓ ૨૨:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ પછી પ્રમુખ યાજક હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું:+ “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્ર*+ મળ્યું છે.” હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું અને શાફાન વાંચવા લાગ્યો.+
૮ પછી પ્રમુખ યાજક હિલ્કિયાએ શાફાન મંત્રીને કહ્યું:+ “યહોવાના મંદિરમાંથી મને નિયમશાસ્ત્ર*+ મળ્યું છે.” હિલ્કિયાએ એ પુસ્તક શાફાનને આપ્યું અને શાફાન વાંચવા લાગ્યો.+