ગણના ૨૧:૨૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૯ હે મોઆબ, તને અફસોસ! હે કમોશની*+ પ્રજા, તારો વિનાશ થશે! કમોશ તો પોતાના દીકરાઓને શરણાર્થીઓ બનાવે છે, પોતાની દીકરીઓને અમોરીઓના રાજા સીહોનની ગુલામડીઓ બનાવે છે. ૧ રાજાઓ ૧૧:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ સુલેમાને યરૂશાલેમ સામેના પહાડ પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે ભક્તિ-સ્થળ બાંધ્યું.+ ત્યાં તેણે આમ્મોનીઓના+ ધિક્કારપાત્ર દેવ મોલેખ*+ માટે પણ ભક્તિ-સ્થળ બાંધ્યું.
૨૯ હે મોઆબ, તને અફસોસ! હે કમોશની*+ પ્રજા, તારો વિનાશ થશે! કમોશ તો પોતાના દીકરાઓને શરણાર્થીઓ બનાવે છે, પોતાની દીકરીઓને અમોરીઓના રાજા સીહોનની ગુલામડીઓ બનાવે છે.
૭ સુલેમાને યરૂશાલેમ સામેના પહાડ પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે ભક્તિ-સ્થળ બાંધ્યું.+ ત્યાં તેણે આમ્મોનીઓના+ ધિક્કારપાત્ર દેવ મોલેખ*+ માટે પણ ભક્તિ-સ્થળ બાંધ્યું.