યર્મિયા ૪૯:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ યહોવા કહે છે, “હું મારા સમ ખાઈને કહું છું, બોસરાહના એવા હાલ થશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ તે ખંડેર થઈ જશે. લોકો તેની નિંદા કરશે અને તેને શ્રાપ આપશે. તેનાં બધાં શહેરો કાયમ માટે ઉજ્જડ થઈ જશે.”+
૧૩ યહોવા કહે છે, “હું મારા સમ ખાઈને કહું છું, બોસરાહના એવા હાલ થશે કે એ જોઈને લોકો ધ્રૂજી ઊઠશે.+ તે ખંડેર થઈ જશે. લોકો તેની નિંદા કરશે અને તેને શ્રાપ આપશે. તેનાં બધાં શહેરો કાયમ માટે ઉજ્જડ થઈ જશે.”+