ઓબાદ્યા ૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યાકૂબના વંશજો* આગ બનશે,યૂસફના વંશજો* જ્વાળા બનશે,પણ એસાવના વંશજો* સૂકા ઘાસ જેવા બનશે,તેઓ તેને બાળીને ખાખ કરી નાખશે. એસાવના વંશજોમાંથી* કોઈ નહિ બચે,+કેમ કે યહોવાએ પોતે એવું કહ્યું છે. માલાખી ૧:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ અને એસાવનો ધિક્કાર કર્યો.+ મેં એસાવના પહાડો ઉજ્જડ કરી નાખ્યા+ અને તેનો વારસો વેરાન પ્રદેશનાં શિયાળોને આપી દીધો.”+
૧૮ યાકૂબના વંશજો* આગ બનશે,યૂસફના વંશજો* જ્વાળા બનશે,પણ એસાવના વંશજો* સૂકા ઘાસ જેવા બનશે,તેઓ તેને બાળીને ખાખ કરી નાખશે. એસાવના વંશજોમાંથી* કોઈ નહિ બચે,+કેમ કે યહોવાએ પોતે એવું કહ્યું છે.
૩ અને એસાવનો ધિક્કાર કર્યો.+ મેં એસાવના પહાડો ઉજ્જડ કરી નાખ્યા+ અને તેનો વારસો વેરાન પ્રદેશનાં શિયાળોને આપી દીધો.”+