૧૨ એ દિવસે પ્રજાઓ માટે તે એક નિશાની* ઊભી કરશે અને ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરશે.+ તે યહૂદાના વેરવિખેર થયેલા લોકોને ધરતીના ચારે ખૂણેથી ભેગા કરશે.+
૧૧ યહૂદાના અને ઇઝરાયેલના લોકોને ભેગા કરીને એક કરવામાં આવશે.+ તેઓ પોતાના માટે એક આગેવાન પસંદ કરશે અને તેઓ દેશમાંથી બહાર નીકળી આવશે. એ દિવસ યિઝ્રએલ માટે ખાસ હશે.+