૧૨ એ દિવસે પ્રજાઓ માટે તે એક નિશાની* ઊભી કરશે અને ઇઝરાયેલના વિખેરાઈ ગયેલા લોકોને ભેગા કરશે.+ તે યહૂદાના વેરવિખેર થયેલા લોકોને ધરતીના ચારે ખૂણેથી ભેગા કરશે.+
૧૯ તું તેઓને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે: “યૂસફ અને તેની સાથેના ઇઝરાયેલનાં કુળોની લાકડી જે એફ્રાઈમના હાથમાં છે એ હું લઈશ અને યહૂદાની લાકડી સાથે જોડી દઈશ. તેઓ એક લાકડી બનશે+ અને તેઓ મારા હાથમાં એક થશે.”’