૨ કાળવૃત્તાંત ૩૬:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+ યર્મિયા ૬:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહોવાનો ક્રોધ મારી અંદર સળગી રહ્યો છે,હવે હું એને સમાવી શકતો નથી.”+ “જા, શેરીમાં ફરતા બાળક પર એ રેડી દે,+ભેગા મળેલા યુવાનો પર એ ઢોળી દે. માણસને તેની પત્ની સાથે,અને મોટી ઉંમરનાને વયોવૃદ્ધ* સાથે ગુલામ બનાવવામાં આવશે.+
૧૭ ઈશ્વર તેઓ વિરુદ્ધ ખાલદીઓના*+ રાજાને લઈ આવ્યા. તેણે પોતાની તલવારથી યુવાનોને મંદિરમાં+ કતલ કરી નાખ્યા.+ તેને યુવાન માણસ કે સ્ત્રી, વૃદ્ધ કે કમજોર, કોઈની દયા આવી નહિ.+ ઈશ્વરે બધું જ તેના હાથમાં સોંપી દીધું.+
૧૧ યહોવાનો ક્રોધ મારી અંદર સળગી રહ્યો છે,હવે હું એને સમાવી શકતો નથી.”+ “જા, શેરીમાં ફરતા બાળક પર એ રેડી દે,+ભેગા મળેલા યુવાનો પર એ ઢોળી દે. માણસને તેની પત્ની સાથે,અને મોટી ઉંમરનાને વયોવૃદ્ધ* સાથે ગુલામ બનાવવામાં આવશે.+