૨ રાજાઓ ૨૩:૩૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૪ ઇજિપ્તના રાજા નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો,+ જ્યાં તે મરણ પામ્યો.+
૩૪ ઇજિપ્તના રાજા નકોહે યોશિયાના દીકરા એલ્યાકીમને તેના પિતાની જગ્યાએ રાજા બનાવ્યો અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. પણ તે યહોઆહાઝને ઇજિપ્ત લઈ ગયો,+ જ્યાં તે મરણ પામ્યો.+