-
યર્મિયા ૪૯:૧૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૨ યહોવા કહે છે: “જો! જેઓને મારા કોપનો પ્યાલો પીવાની સજા નથી થઈ, તેઓ પણ એ પ્યાલો પીશે. તો તું કઈ રીતે બચી શકીશ? હું તને સજા કર્યા વગર નહિ છોડું. તારે એ પ્યાલો પીવો જ પડશે.”+
-
-
ઓબાદ્યા ૧૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૬ જેમ તેં મારા પવિત્ર પર્વત પર દ્રાક્ષદારૂ પીધો,
તેમ બધી પ્રજાઓએ મારા કોપનો દ્રાક્ષદારૂ પીવો પડશે.+
તેઓ એ પીશે, એને ગટગટાવી જશે,
તેઓ હતા ન હતા થઈ જશે.
-