લેવીય ૨૬:૪૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૪ તેમ છતાં, તેઓ જ્યારે દુશ્મનોના દેશમાં હશે, ત્યારે હું તેઓને ત્યજી દઈશ નહિ+ કે તેઓનો સર્વનાશ કરી દઉં એટલી હદે તેઓને ધિક્કારીશ નહિ. નહિતર, તેઓ સાથે કરેલો મારો કરાર તૂટી જશે.+ હું યહોવા તેઓનો ઈશ્વર છું. નહેમ્યા ૯:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ તમારી અપાર દયાને લીધે તમે તેઓનો વિનાશ કર્યો નહિ.+ તમે તેઓને ત્યજી દીધા નહિ, કેમ કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો.+ યર્મિયાનો વિલાપ ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ યહોવાના અતૂટ પ્રેમને* લીધે અમારો અંત આવ્યો નથી.+ તેમની દયાનો કોઈ પાર નથી.+ આમોસ ૯:૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૮ યહોવા કહે છે, ‘હું વિશ્વનો માલિક યહોવા મારી નજર પાપી રાજ્ય પર રાખું છું,પૃથ્વીની સપાટી પરથી હું એનું નામનિશાન મિટાવી દઈશ.+ પણ યાકૂબના ઘરનો હું પૂરેપૂરો નાશ નહિ કરું.+
૪૪ તેમ છતાં, તેઓ જ્યારે દુશ્મનોના દેશમાં હશે, ત્યારે હું તેઓને ત્યજી દઈશ નહિ+ કે તેઓનો સર્વનાશ કરી દઉં એટલી હદે તેઓને ધિક્કારીશ નહિ. નહિતર, તેઓ સાથે કરેલો મારો કરાર તૂટી જશે.+ હું યહોવા તેઓનો ઈશ્વર છું.
૩૧ તમારી અપાર દયાને લીધે તમે તેઓનો વિનાશ કર્યો નહિ.+ તમે તેઓને ત્યજી દીધા નહિ, કેમ કે તમે કરુણા* અને દયા બતાવનાર ઈશ્વર છો.+
૮ યહોવા કહે છે, ‘હું વિશ્વનો માલિક યહોવા મારી નજર પાપી રાજ્ય પર રાખું છું,પૃથ્વીની સપાટી પરથી હું એનું નામનિશાન મિટાવી દઈશ.+ પણ યાકૂબના ઘરનો હું પૂરેપૂરો નાશ નહિ કરું.+