ગીતશાસ્ત્ર ૧૧૯:૭૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭૧ હું દુઃખી થયો એ સારું જ થયું,+કેમ કે મને તમારા આદેશો શીખવા મળ્યા.