-
પુનર્નિયમ ૨૯:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ “તમારા દીકરાઓની આવનાર પેઢીઓ અને દૂર દેશથી આવતા પરદેશીઓ પણ જોશે કે યહોવા તમારા દેશ પર કેવી ભયાનક આફતો લાવ્યા છે.
-
-
પુનર્નિયમ ૨૯:૨૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૪ તમારા દીકરાઓ, પરદેશીઓ અને બીજી બધી પ્રજાઓ એ જોઈને બોલી ઊઠશે, ‘યહોવાએ આ દેશની આવી હાલત કેમ કરી?+ તે કેમ આટલા કોપાયમાન થયા?’
-