યશાયા ૫:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના ન્યાયચુકાદાને* લીધે મહિમા પામશે. સાચા ઈશ્વર,* પવિત્ર ઈશ્વર+ ન્યાય કરીને બતાવી આપશે કે પોતે પવિત્ર છે.+ હઝકિયેલ ૨૦:૪૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૧ હું તમને બીજા લોકોમાંથી બહાર કાઢી લાવીશ અને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો, એમાંથી તમને ભેગા કરીશ.+ એ સમયે તમે ચઢાવેલાં બલિદાનોની સુવાસથી હું રાજી થઈશ. બીજી પ્રજાઓ આગળ હું તમારી વચ્ચે પવિત્ર મનાઈશ.’+
૧૬ સૈન્યોના ઈશ્વર યહોવા પોતાના ન્યાયચુકાદાને* લીધે મહિમા પામશે. સાચા ઈશ્વર,* પવિત્ર ઈશ્વર+ ન્યાય કરીને બતાવી આપશે કે પોતે પવિત્ર છે.+
૪૧ હું તમને બીજા લોકોમાંથી બહાર કાઢી લાવીશ અને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો, એમાંથી તમને ભેગા કરીશ.+ એ સમયે તમે ચઢાવેલાં બલિદાનોની સુવાસથી હું રાજી થઈશ. બીજી પ્રજાઓ આગળ હું તમારી વચ્ચે પવિત્ર મનાઈશ.’+