હઝકિયેલ ૬:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ તમારી વેદીઓ* તોડી પાડવામાં આવશે અને ધૂપદાનીઓ ભાંગી નાખવામાં આવશે.+ હું કતલ થયેલા લોકોને તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓ* આગળ નાખી દઈશ.+
૪ તમારી વેદીઓ* તોડી પાડવામાં આવશે અને ધૂપદાનીઓ ભાંગી નાખવામાં આવશે.+ હું કતલ થયેલા લોકોને તમારી ધિક્કારપાત્ર મૂર્તિઓ* આગળ નાખી દઈશ.+