લેવીય ૨૬:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ જે ભક્તિ-સ્થળોને* તમે પવિત્ર ગણો છો, એનો હું નાશ કરી નાખીશ+ અને તમારી ધૂપદાનીઓને કાપી નાખીશ. હું તમારી નિર્જીવ ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પર તમારાં મડદાંના ઢગલે-ઢગલા કરી દઈશ. હું તમારો ધિક્કાર કરીને મારું મોં તમારાથી ફેરવી લઈશ.+
૩૦ જે ભક્તિ-સ્થળોને* તમે પવિત્ર ગણો છો, એનો હું નાશ કરી નાખીશ+ અને તમારી ધૂપદાનીઓને કાપી નાખીશ. હું તમારી નિર્જીવ ધિક્કારપાત્ર મૂર્તિઓ*+ પર તમારાં મડદાંના ઢગલે-ઢગલા કરી દઈશ. હું તમારો ધિક્કાર કરીને મારું મોં તમારાથી ફેરવી લઈશ.+