યર્મિયા ૩:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+ હોશિયા ૧:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ યહૂદાના અને ઇઝરાયેલના લોકોને ભેગા કરીને એક કરવામાં આવશે.+ તેઓ પોતાના માટે એક આગેવાન પસંદ કરશે અને તેઓ દેશમાંથી બહાર નીકળી આવશે. એ દિવસ યિઝ્રએલ માટે ખાસ હશે.+
૧૮ “એ દિવસોમાં યહૂદાના લોકો અને ઇઝરાયેલના લોકો એક થશે.+ તેઓ ભેગા મળીને ઉત્તરના દેશમાંથી આવશે અને મેં તમારા બાપદાદાઓને વારસા તરીકે આપેલા દેશમાં જશે.+
૧૧ યહૂદાના અને ઇઝરાયેલના લોકોને ભેગા કરીને એક કરવામાં આવશે.+ તેઓ પોતાના માટે એક આગેવાન પસંદ કરશે અને તેઓ દેશમાંથી બહાર નીકળી આવશે. એ દિવસ યિઝ્રએલ માટે ખાસ હશે.+