૨ કાળવૃત્તાંત ૨૦:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ સેઈરના પહાડી વિસ્તારના લોકોનો નાશ કરવા અને નામનિશાન મિટાવી દેવા આમ્મોનીઓ અને મોઆબીઓ તેઓ પર તૂટી પડ્યા.+ સેઈરના લોકોને ખતમ કરી દીધા પછી, તેઓએ એકબીજાને મારી નાખ્યા.+ હાગ્ગાય ૨:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ હું રાજાઓનાં રાજ્યાસનો ઊથલાવી નાખીશ. પ્રજાઓની હિંમત ભાંગી નાખીશ.+ રથો અને એના સવારોને ઊંધા પાડી દઈશ. ઘોડાઓ અને એના સવારો એકબીજાની તલવારથી માર્યા જશે.’”+ ઝખાર્યા ૧૪:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ “એ દિવસે યહોવા તેઓમાં ભારે ગૂંચવણ ફેલાવી દેશે. દરેક જણ પોતાના સાથીને પકડી લેશે અને તેના પર પોતાનો હાથ ઉગામશે.*+
૨૩ સેઈરના પહાડી વિસ્તારના લોકોનો નાશ કરવા અને નામનિશાન મિટાવી દેવા આમ્મોનીઓ અને મોઆબીઓ તેઓ પર તૂટી પડ્યા.+ સેઈરના લોકોને ખતમ કરી દીધા પછી, તેઓએ એકબીજાને મારી નાખ્યા.+
૨૨ હું રાજાઓનાં રાજ્યાસનો ઊથલાવી નાખીશ. પ્રજાઓની હિંમત ભાંગી નાખીશ.+ રથો અને એના સવારોને ઊંધા પાડી દઈશ. ઘોડાઓ અને એના સવારો એકબીજાની તલવારથી માર્યા જશે.’”+
૧૩ “એ દિવસે યહોવા તેઓમાં ભારે ગૂંચવણ ફેલાવી દેશે. દરેક જણ પોતાના સાથીને પકડી લેશે અને તેના પર પોતાનો હાથ ઉગામશે.*+