ન્યાયાધીશો ૭:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ગિદિયોનના ૩૦૦ માણસો રણશિંગડાં વગાડતા રહ્યા. યહોવાએ દુશ્મનોની તલવાર એકબીજા સામે કરીને તેઓને લડાવી માર્યા.+ તેઓના સૈનિકો છેક સરેરાહ તરફ આવેલા બેથ-શિટ્ટાહ સુધી નાસી છૂટ્યા; ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાહની+ હદ સુધી તેઓ ભાગી ગયા.
૨૨ ગિદિયોનના ૩૦૦ માણસો રણશિંગડાં વગાડતા રહ્યા. યહોવાએ દુશ્મનોની તલવાર એકબીજા સામે કરીને તેઓને લડાવી માર્યા.+ તેઓના સૈનિકો છેક સરેરાહ તરફ આવેલા બેથ-શિટ્ટાહ સુધી નાસી છૂટ્યા; ટાબ્બાથ પાસેના આબેલ-મહોલાહની+ હદ સુધી તેઓ ભાગી ગયા.