હઝકિયેલ ૪૦:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તે મને ત્યાં લઈ આવ્યા ત્યારે મેં એક માણસ જોયો. તે જાણે તાંબાનો બનેલો હોય એવો દેખાતો હતો.+ તેના હાથમાં શણની દોરી અને માપવાની લાકડી* હતી.+ તે દરવાજા આગળ ઊભો હતો.
૩ તે મને ત્યાં લઈ આવ્યા ત્યારે મેં એક માણસ જોયો. તે જાણે તાંબાનો બનેલો હોય એવો દેખાતો હતો.+ તેના હાથમાં શણની દોરી અને માપવાની લાકડી* હતી.+ તે દરવાજા આગળ ઊભો હતો.